• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Step To Step Guide» Know About The Success Mantra Of Young Generation

20 વર્ષની ઉંમરમાં કરો આ છ કામ, 30 વર્ષે નહી હોય પૈસાની અછત

નવી દિલ્હીઃ જિંદગીમાં સફળ થવું છે તો આપણે 18 વર્ષની ઉંમર બાદ મની મેનેજમેન્ટ શીખી લેવું જોઈએ. 18 વર્ષની ઉંમર બાદ દરેક યુથનું સપનું હોય છે કે તેની પાસે એક મોટું ઘર અને લાંબી ગાળી હોય. પરતું આ વાત વિચારવાથી શકય બનતી નથી. તેના માટે જરૂરી છે કે યોગ્ય સમયે શરૂઆત પણ કરવામાં આવે. વારેન બફેટ જેવા ઘણાં મોટા ઈન્વેસ્ટર પણ આ વાત કહે છે. જોકે મોટા ભાગના લોકો આવું કરતા નથી અને આ કારણે તે નફો કમાવવાની તક ખોવી બેસે છે.
 
ઈન્કમ અને ખર્ચની ગણતરી અને પ્લાનિંગને કારણે થોડા વર્ષોમાં જ મોટી રકમ બનાવી શકાય છે. ચાલો જાણીએ 20 વર્ષમાં જો તમે આ 6 પગલા ભરશો તો કઈ રીતે 30 વર્ષની ઉંમરમાં સારી એવી રકમ બનાવી શકાય છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, 20 વર્ષની ઉંમરમાં કયાં પગલા ભરવા જોઈએ...
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know About The Success Mantra Of Young Generation
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.