• Select Language >
  • Hindi
  • Gujarati
Home »SME »Opportunity» Starting An Ice Cream Business Is The Perfect Gig

1 થી 10 લાખમાં લો અમૂલ-વાડીલાલ આઇસ્ક્રીમની ફ્રેન્ચાઇઝી, થશે સારી આવક

નવી દિલ્હીઃ  ગરમીની સીઝનમાં આઇસ્ક્રીમની ડિમાંડ ઘણી વધી જાય છે. એવામાં જો તમે કોઇ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારા મનમાં સવાલ ઉભો થશે કે આઇસ્ક્રીમ પાર્લર ખોલીએ તો પહેલા દિવસથી જ આવક શરૂ થઇ શકે છે. ઘણી મોટી  કંપનીઓ આઇસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઇઝી આપે છે. તમે પણ આના માટે અરજી કરી શકો છો. પરંતુ જો તમને રસ્તો નથી ખબર તો અમે જણાવીશું કે કેટલા રૂપિયામાં તમે આ મોટી કંપનીઓની ફ્રેન્ચાઇઝી લઇને આઇસ્ક્રીમ પાર્લર ખોલી શકો છો. તમે 1 લાખ રૂપિયાથી લઇને 10 લાખ રૂપિયાના રોકાણથી આ કંપનીઓની ફ્રેન્ચાઇઝી લઇ શકો છો.
 
આગળની સ્લાઇડમાં વાંચો- કેટલામાં શરૂ કરી શકો છો અમૂલ પાર્લર
(Opportunity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (SME Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: starting an ice cream business is the perfect gig
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.