• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Step To Step Guide» Invest In These 5 Schemes For Get Better Return Than Saving Account

આ છે ઈન્વેસ્ટમેન્ટના 5 બેસ્ટ વિકલ્પ, ઝડપથી પૈસા થશે ડબલ

નવી દિલ્હીઃ સામાન્ય રીતે ઘણાં લોકો પોતાના સેવિંગ એકાઉન્ટમાં કેશ રાખવાનું પસંદ કરે છે. બેન્કમાં કેશ જમા કરવી તે તેમની પ્રાથમિકતા બની જાય છે. આ કારણે તેમને એ બાબતની જાણકારી રહેતી નથી કે સેવિંગ એકાઉન્ટમાં કેશ જમા કરવા પર તેમને કેટલું વ્યાજ મળશે. હાલ સેવિંગ એકાઉન્ટમાં કેટલીક બેન્ક 7 ટકા વ્યાજ આપે છે. ઘણાં લોકોને અન્ય વિકલ્પોનો ખ્યાલ પણ હોતો નથી કે તેમને બેન્ક સિવાય કયાં પૈસા જમા કરવા પર સારું રિટર્ન મળશે. અમે અહીં એવા પાંચ રોકાણ વિશે માહિતી આપી રહ્યાં છીએ જયાં તમારા પૈસા બેન્કમાં ડિપોઝીટ કરવામાં આવેલા પૈસા કરતા ઝડપથી બે ગણા થઈ જશે.
 
આગળની સ્લાઈડમાં જાણો, રોકાણનો પ્રથમ વિકલ્પ...
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Invest In These 5 Schemes For Get Better Return Than Saving Account
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.