• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Step To Step Guide» How To Save Money On Grocery Shopping

તમારા ઘરનો ખર્ચ થઈ જશે 5000 રૂપિયા ઓછો, આ રીતે કરો મહિનાની ખરીદી

નવી દિલ્હીઃ તમે દર મહિને બજેટ અને લિસ્ટ બનાવીને ખરીદી કરો છો પરતું બચત થતી નથી, તો અમે અહીં તમને અહીં એવી રીતો જણાવીશું કે જેનો અમલ કરીને તમે દર મહિને 4થી 5 હજાર રૂપિયા સુધીની બચત રોજિંદી જરૂરિયાતોમાં કરી શકો છો. ચાલો જાણીએ આ રીતો વિશે વિગતવાર માહિતી..
 
ગ્રોસરી શોપિંગ
 
ખર્ચઃ 7000
સેવિંગઃ 1500
 
ગ્રોસરી શોપિંગ પર ઓનલાઈન અને રિટેલ સ્ટોર બંને જગ્યાએ ખરીદી કરીને પૈસા બચાવી શકાય છે
 
ઓફર્સનો કરે સ્માર્ટ યુઝ
 
બિગ બજાર, વિશાલ મેગા માર્ટ, ઈજી ડે, મોર, રિલાયન્સ, ફેયર પ્રાઈસ જેવી રીટેલ ચેન પ્રથમ મહીનાના પ્રથમ અને છેલ્લા સપ્તાહ અને વિકલી માર્કેટ, સપ્તાહમાં સૌથી સસ્તા દિવસે ઓફર ચલાવે છે. તેમાં તમને પ્રોડકટની પ્રાઈસ પર ડિસ્કાઉન્ટ, શેમ્પુની સાથે સાબુ ફ્રી 5000ના શોપિંગ પર ખાંડનું પેકેટ ફ્રી, એક ફ્રુટ જ્યુસ પેકેટની સાથે બીજુ ફ્રી જેવી ઘણી ઓફર્સ આપે છે. આ રીતે દાળ, ચોખા, લોટ, શેમ્પુ, સાબુ, ટોયલેટે કલીનર, ફ્રુટ જેવો ગ્રોસરીનો સામાન ખરીદવા પર સરળતાથી 1000થી 1500 રૂપિયાની બચત કરી શકાય છે. જોકે આ માટે 7000 રૂપિયાની ખરીદી કરવી પડે છે. આ સિવાય ઈ-કોમર્સ કંપની જેવી કે એમેઝોન, સ્નેપડીલ, બિગ બાસ્કેટ પણ ડિસ્કાઉન્ટ ઓફર અને હેપ્પી અવર ચલાવે છે. જેમાં કસ્ટમર ડિસ્કાઉન્ટ ઓફર્સનો ફાયદો ઉઠાવી શકે છે. આ સામાન હોલસેલ માર્કેટમાંથી ખરીદીને પણ સેવિંગ કરી શકાય છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, બેબી પ્રોડકટ પર કઈ રીતે બચાવશો પૈસા...
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How To Save Money On Grocery Shopping
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.