• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Step To Step Guide» How To Recover Eassily Your Money Lent To Someone, Follow These Tips

ઉધાર આપેલા નાણાં પાછા નથી મળી રહ્યા, તો અપનાવો આ 5 તરીકા

નવી દિલ્હીઃ એક સામાન્ય કહેવત છે કે- ઉધાર આપીને ભૂલી જાવ. તમે ઉધાર આપેલા નાણાં પાછા મેળવવાને પડકાર માનવામાં આવે છે. તમે કોઇ ખાસ મિત્રને નાણાં ઊછીના આપ્યા હોય પછી મિત્રતા અને નાણાં બંને ગુમાવવાનું જોખમ વધી જાય છે. તેથી આખરે કોઇને ઉધાર આપેલા નાણાં કેવી રીતે પાછા મેળવવા એક મોટો સવાલ છે.
 
- ફાઇનાન્શિયલ એક્સપર્ટસ આવી પરિસ્થિતિમાં ખાસ તરીકા અપનાવવાની સલાહ આપે છે.
- નાણાકીય બાબતોની સલાહ આપનાર બેન્કબજાર ડોટકોમના સીઇઓ અધિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, જો તમારા મિત્ર પાસેથી ઉધાર માગો તો પણ તેની એક ખાસ રીત હોવી જોઇએ.
- શેટ્ટીના જણાવ્યા અનુસાર, એવી કેટલીક રીતો છે જેના દ્વારા તમારા ઉધાર નાણાં પાછા મળી શકે છે અને સંબંધમાં કડવાશ પણ નહિ આવે.
 
પૈસાની સતત યાદ અપાવવી તે બેસ્ટ રીત

- સામાન્ય રીતે ઉધાર પાછા મેળવવાની સૌથી સારી રીત એ છે કે જેમને તમે ઉધાર નાણાં આપ્યા છે તેને તમારા નાણાં પાછા આપવા સતત યાદ કરાવતા રહો.
- જો સામેની વ્યક્તિએ ઉધારના પૈસા પાછા આપવાનો ચોક્કસ સમય આપ્યો હોય તો તે સમયે જરૂર પહોંચી જાવ.
- જો સામેની વ્યક્તિ તે સમયે ઉધાર પાછા ન આપી શકે તો પણ તેના પર મોરલ પ્રેશર જરૂર પડે છે.
- ઘણીવાર મોરલ પ્રેશર પડ્યા પછી તમારા ઉધાર નાણાં ઝડપથી મળી જાય છે.
- જો એવું ન થાય તો આ 5 પગલાં લો, જેમની સલાહ નાણાકીય નિષ્ણાતો આપે છે....

આગળની સ્લાઇડમાં વાંચો- પહેલા તરીકા વિશે...
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How to recover eassily your money lent to someone, follow these tips
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.