• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Step To Step Guide» Here Are 8 Habits Of Rich Men That Grow Their Earning, You Can Follow Them To Gain

ધનિકોની આ 8 આદતોથી તેમની પાસે વધે છે પૈસા, તમે અપનાવશો તો થશે ફાયદો

નવી દિલ્હીઃ એ વાત તો બધા જાણે છે કે નાણાંની બાબતમાં સામાન્ય માણસ કરતા અમીરો અને ધનિકોની વિચારસરણી અને રીતો અલગ હોય છે. તેઓ પૈસા કમાવાની સાથે સાથે પૈસા કમાવા તથા તેના મેનેજમેન્ટ માટે અલગ જ પ્રકારના રસ્તાઓ વિચારે છે. તેના કારણે અર્નિંગની સાથે તેઓ નાણાની બચત પણ વધારે કરી શકે છે. નાણા ખર્ચવા અંગેના તેમના નિર્ણયો પણ ખાસ હોય છે. દરેક ખર્ચની પહેલા તેમનું એક આગલું કેલ્યુલેશન (ગણતરી) હોય છે. કદાચ આ જ તેમની સફલતાનો મંત્ર છે. તો ચાલો જાણીએ, કરોડપતિઓની એવી કઇ આદતો છે જેને અપનાવીને તમે પણ તમારી બચત વધારી શકો છો અને નાણાકીય રીતે મજબૂત પણ બની શકો છો.

આ બાબત પર www.entrepreneur.comમાં છપાયેલા એક રીપોર્ટના આધારે અમે તમને જણાવી રહ્યા છીએ કે કઇ રીતે નાણાની બચતથી લઇને મની મેનેજમેન્ટની સારી રીતે અમીરો પાસેથી શીખવા મળે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- નાણાની બચત માટે અમીરોની પહેલી રીત...
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Here are 8 habits of rich men that grow their earning, you can follow them to gain
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.