• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» Gold Givers 14 Percent Return To Investor In 2016

2016 માં સોનું રિટર્ન આપવામાં રહ્યું સૌથી આગળ, જાણો પ્રોપર્ટી, સ્ટોક અને બેન્ક એફડીનો હાલ

નવી દિલ્હીઃ આજે વર્ષ 2016નો અંતિમ દિવસ છે. આ વર્ષ સ્ટોક માર્કેટ, સોનું પ્રોપર્ટી અને બેન્ક એફડી માટે ઘણું ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું. અમે આપને જણાવી રહ્યા છીએ રિટર્નના હિસાબે ઘણું ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું. અમે આપને બતાવીએ કે કયા સેકટર્સમાં સારો દેખાવ રહ્યો જ્યાં લોકો સૌથી વધુ લોકો રૂપિયા લગાવે છે.
 
સેન્સેક્સે આપ્યું 2 ટકા રિટર્ન
 
વર્ષ 2016માં સેન્સેક્સે 2 ટકા રિટર્ન આપ્યું જ્યારે નિફ્ટીએ 3 ટકા રિટર્ન આપ્યું. આ ગાળામાં બેન્ક નિફ્ટીમાં 8 ટકા, મેટલમાં 45 ટકા અને એફએમસીજીમાં 3 ટકા રિટર્ન આપ્યું. ઓટોએ 11 ટકા રિટર્ન આપ્યું તો આઇટી અને ફાર્માએ નેગેટિવ રિટર્ન આપ્યું.
 
સોનાએ આપ્યું 14 ટકા રિટર્ન
 
વર્ષ 2016માં સોનાએ રોકાણકારોને 14 ટકા રિટર્ન આપ્યું છે. 31 ડિસેમ્બર 2015ના રોજ સોનાની કિંમત 24,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 30 ડિસેમ્બર સોનાની કિંમત 28,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. આ રીતે સોનાએ 14 ટકા રિટર્ન આપ્યું છે.
 
બેન્ક એફડી પર ઘટ્યું રિટર્ન
 
વર્ષ 2016માં બેન્ક એફડી પર મળનારૂ રિટર્ન ઘટી ગયું છે. ડિસેમ્બર 2015માં ભારતીય સ્ટેટ બેન્કની જુદી જુદી એફડી પર 7 ટકાથી 7.25 ટકા સુધી રિટર્ન મળી રહ્યું હતું જે હવે ઘટીને 6.50 ટકા થી 6.85 ટકા રહી ગયું છે.
 
આગળની સ્લાઇડમાં જાણો પ્રોપર્ટીનું કેવું રહ્યું પ્રદર્શન
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gold givers 14 percent return to investor in 2016
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.