• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» Finance Bill New Provision For Cash Transaction Of Businessmen And Professional

ડૉકટર, વકીલ, બિઝનેસમેન 10 હજારથી વધુ નહીં કરી શકે કેશમાં પેમેન્ટ, બજેટમાં સખ્ત થયા નિયમ

નવી દિલ્લી:મોદી સરકારે બિઝનેસ માટે રોકડ વ્યવહારના નિયમ કડક કર્યો છે. ફાઇનેન્સ બિલ અનુસાર નવી જોગવાઈ મુજબ કોઇ પણ પેમેન્ટ અથવા વ્યવહાર એક દિવસમાં જો રૂ.10 હજાર રોકડમાં ચુકવાય તો તેને કોર્પોરેટ અને પ્રોફેશનલ ટેક્સ માનવામા આવશે. એટલે કે આ આવક ટેક્સબલ થશે. તેને બિઝનેસ ખર્ચ તરીકે માનવામાં નહી આવે. અત્યાર સુધી આ લિમિટ 20 હજાર રૂપિયા સુધી હતી. નવી જોગવાઇ 1 એપ્રિલ 2017થી લાગુ થશે.
 
શુ છે નવી જોગવાઇ
 
સી.એ,અતુલ ગર્ગે monybhaskar.comને જણાવ્યું હતું કે, ઇન્કમ ટેક્સ એક્ટના સેકશન 40 એ માં સંશોધન પ્રસ્તાવ અનુસાર કોઇ પણ બિઝનેસમેન, પ્રોફેશનલ્સ એક દિવસમાં 10 હજારથી વધુની રકમનું પેમેન્ટ કેશમાં કરી નહી શકે. જો તે આમ કરશે તો તેને તેની આવક માનવામાં આવશે, એટલે કે તે બિઝનેસ ખર્ચ માનવામાં નહી આવે. જેથી તેના દ્રારા કરવામાં આવેલી ખરીદી કે ચુકવણી ટેક્સેબલ થઇ જશે. અત્યાર સુધી આવા વ્યવહારની રૂ.20 હજાર સુધીની છુટ હતી. હવે આ પ્રકારના વ્યવહાર ચેકથી કરવા પડશે.

આગળની સ્લાઇડમાં વાંચો,કોના પર થશે અસર....
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Finance Bill New Provision for cash Transaction of Businessmen and professional
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.