• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Step To Step Guide» EPFO Members Have A Life Insurance Cover Of 6 Lakh

બદલાઈ ગયા છે PF સાથે જોડાયેલા આ 6 નિયમો, તમારા માટે જાણવા જરૂરી

નવી દિલ્હીઃકર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને(ઈપીએફઓ) એમ્પલોઈઝ પેન્શન સ્કીમ (ઈપીએસ)ને વધુ આકર્ષક બનાવવા અને તેના મેમ્બર્સને વધુ બેનિફિટ આપવાના નિયમોમાં મોટા પ્રમાણમાં ફેરફાર કર્યા છે. આ ઉપરાંત ઈપીએફઓએ તેના મેમ્બર્સને સરળતા રહે તે માટે ઓનલાઈન સેવાઓ શરૂ કરી છે. તમારા માટે નિયમોમાં થયેલા ફેરફારને જાણવા જરૂરી છે, જેની મદદથી તમે ઈપીએસ અંતર્ગત આપવામાં આવતી સુવિધાનો લાભ ઉઠાવી શકશો. 
 
6 લાખ રૂપિયાનું થયું જીવન વીમા કવર 
 
ઈપીએફઓએ જીવન વીમા કવરને વધારીને 6 લાખ રૂપિયા કર્યું છે. અગાઉ તે 3.6 લાખ રૂપિયા હતું. એટલે કે મેમ્બરનું મોત થઈ જવા પર તેના કુટુંબના સભ્યોને 6 લાખ રૂપિયા મળશે. આ સિવાય આ સ્કીમનો લાભ મળવા માટે એક વર્ષ સુધી નોકરી કરવી પણ જરૂરી નથી. અગાઉ લાભ મેળવવા માટે એક વર્ષ સુધી નોકરી કરવી જરૂરી હતી. 
 
આગળની સ્લાઈડમાં જાણો, ઈનઓપરેટિવ એકાઉન્ટ પર પણ મળશે વ્યાજ...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.