• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» Epfo Members Will Be Able To File Online Pf Claim

એપ્રિલથી ઓનલાઇન ઉપાડી શકાશે પોતાનું PF, આવો છે સરકારનો પ્લાન

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) ના મેમ્બર એપ્રિલથી પોતાનું પીએફ ફન્ડ ઓનલાઇન કાઢી શકશે. જેના માટે તેમણે પીએફ વિડ્રોઅલ ફોર્મ ભરીને પોતાની કંપની કે સંસ્થામાં જમા કરાવવાની જરૂર પડશે. જેનાથી ઇપીએફઓના લગભગ 17 કરોડ મેમ્બર્સને ફાયદો થશે.
 
શું છે ઇપીએફઓનો પ્લાન
 
ઇપીએફઓના સેન્ટ્રલ પીએફ કમિશ્નર ડો.વી.પી.જોયે મનીભાસ્કર.કોમને જણાવ્યું કે અમે અમારા મેમ્બર્સને ઓનલાઇન પીએફ વિડ્રોઅલની સુવિધા આપવા માટે કામ કરી રહ્યા છીએ. જેના માટે ઇપીએફઓ કાર્યાલયોને સોફ્ટવેર સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે. માર્ચના અંત સુધી અમે આ કામ પૂર્ણ કરી લઇશું. આશા છે કે એપ્રિલથી અમે મેમ્બર્સને ઓનલાઇન પીએફ વડ્રોઅલ ઉપલબ્ધ કરાવી શકીશું.
 
ઇપીએફઓની વેબસાઇટ પર ઓનલાઇન કરી શકશો આવેદન
 
ઓનલાઇન પીએફ વડ્રોઅલ ફેસિલિટી શરૂ થવાથી મેમ્બર્સ ઇપીએફઓની વેબસાઇટ પર જઇને પીએફ કાઢવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. જેના માટે કંપનીના ચક્કર નહીં લગાવવા પડે.
 
આગળની સ્લાઇડમાં વાંચો કેવી કરશો અરજી
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Epfo Members Will Be Able To File Online Pf Claim
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.