• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» Always Keep In Mind These 6 Things While Buying Protein Supplement For Body

બોડી બનાવવા પ્રોટીન પાવડર ખરીદવામાં ધ્યાનમાં રાખો આ 6 વાતો, મોંઘા ભાવથી બચી જશો

નવી દિલ્હીઃ બોડી બનાવવા માટે આજકાલ બજારમાં અસંખ્ય પ્રોટીન પાવડર અને અન્ય સપ્લિમેન્ટ્સની જાહેરાતોની ભરમાર જોવા મળે છે. તેમાં જણાવેલી વિગતો વાંચીને અને જોઇને ઘણા લોકો ભરમાઇ જાય છે અને ડબ્બા મોંઘા ભાવે ખરીદી લાવે છે. બોડી બનાવવા માટે તમે પણ જો કોઇ પ્રોટીન પાવડર ખરીદવા વિચારી રહ્યા હો તો તે માટે કેટલાક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ડબ્બા પર તો ઘણી બધી માહિતી લખેલી હોય છે, પરંતુ તેમાં ખરેખર શું છે, જેના પર તમે ખર્ચ કરી રહ્યા છે તે જાણવું જરૂરી છે.
 
ડબ્બા પર ઘણીવાર એક વાતને ફરીવાર અલગ અલગ નામથી લખવામાં આવે છે. સપ્લિમેન્ટની કિંમત પર એ વાતની પણ અસર પડે છે કે તેની ફ્લેવર કઇ છે. પ્રોટિન per serving છે કે per 100 gram છે અથવા તો % of daily requirement છે. આ બધાને અલગ અલગ અર્થ છે અને આ સમજવું જરૂરી છે. તો ચાલો જાણી લો આ છ વાતો જે તમારા ખિસ્સાને હળવું કરતા બચાવી લેશે...
 
આગળની સ્લાઇડમાં જાણી લો મહત્ત્વની 6 વાતો...
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Always keep in mind these 6 things while buying protein supplement for body
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.