• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» 6 Things You May Not Know About Charging Your Phone

બચતઃ ફોન ચાર્જિંગમાં એક રૂપિયો પણ ખર્ચ નહીં થાય, મફતમાં પણ થઇ શકે

અમદાવાદઃ આપણા બધા માટે ફોન ચાર્જિંગ એ દરરોજનું રૂટિન કામ થઇ ગયું છે. આપણે દરરોજ ફોન ચાર્જ જરૂર કરીએ છીએ પરંતુ ફોન ચાર્જિંગ અંગે આ 6 વાત નથી જાણતા. જેની મદદથી આપ ઇમરજન્સી પાવર માટે ટ્રિક્સ અને ટાઇમ ઓપ્ટિમાઇઝ કરવાની રીતો જરૂર શીખી શકો છો.
 
મફતમાં ચાર્જ કરી શકો છો ફોન
 
કોઇપણ ડિવાઇસને ચાર્જ કરવા માટે તમારે વત્તા-ઓછા અંશે વિજળીની જરૂર રહેતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે સુર્યના તડકાથી પણ પોતાનો ફોન ચાર્જ કરી શકો છો ? જી હાં, સોલાર એનર્જીથી આપ આપનો ફોન મફતમાં ચાર્જ કરી શકો છો.
 
ઇન-બિલ્ટ સોલાર ચાર્જર્સવાળા બેકપેક પણ મળે છે
 
આની કમી એ છે કે પૂરી ચાર્જિગ માટે સોલાર સેલ્સને સીધા તડકાની નીચે રાખવા પડે છે. જો આપના માટે આવુ કરવું શકય ન હોય તો આપ હેન્ડ-ફ્રેન્ક ચાર્જરનો ઉપયોગ કરી શકો છો. આ એક સિંગલ ડાયનેમોનો ઉપયોગ કરે છે. અને સીધો આપના ફોનને માઇક્રોયૂએસબી પોર્ટથી અટેચ કરે છે. આ ઘંટીમાં લોટ દળાવવા બરાબર છે. આપ જયાં સુધી તેનું હેન્ડલ ફ્રેન્ક કરતા રહેશો, ત્યાં સુધી આપનો ફોન ચાર્જ થતો રહેશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો એક ફોનથી બીજો ફોન કેવી રીતે ચાર્જ થાય...
 
નોટ-તસવીરોનો ઉપયગો પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 Things You May Not Know About Charging Your Phone
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.