• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Read About Atla Jwellery, Owner Who Declared Defaulter By Banks

જાણો, એટલાસ જ્વેલરી અને તેના માલિક વિશે, જેમણે રોવડાવી દુબઇની બેન્કોને

બિઝનેસ ડેસ્કઃદુબઇ સ્થિત એટલાસ જ્વેલરી ચેઇનના સ્થાપક અને અધ્યક્ષ એમ.એમ. રામચંદ્રન પાસેથી 550 મિલીયન દિરહામ  વસૂલવા માટે વિવિધ બેન્કોએ ભારે કમર કસી છે. તમામ બેન્કો એકી સાથે કામ કરી રહી છે અને બીજુ કોઇ જૂથ એટલાસ જૂથને ટેકઓવર કરી લે તેવા પ્રયાસો કરી રહી છે.
 
ફક્ત આજ તક છે જેનાથી બેન્કોને તેમના નાણા પરત મળી શકે. પાછલા સપ્તાહે દુબઇમાં એકત્ર થયેલી 15 બેન્કોએ તેમની કાર્યવાહીને વેગ આપવા માટે વ્યૂહરચના અને સ્ટિયરીંગ કમિટીની રચના કરી હતી. તેમજ બેન્કોની બીજી બેઠક આજે યોજાનાર છે.
 
રામચંદ્રને જે બેન્કોને સિક્યુરિટી ચેક આપેલા હતા તે તમામ બાઉન્સ થતા તેની ધરપકડ કરી લેવાઇ છે. આ બાબતે મીડિયા પાસે કોઇ સાબિતી ન હતી પરંતુ બેન્કોના વરિષ્ઠ અધિકારીઓએ તેમની પાછલા ગુરુવારે ધરપકડ કરી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. નવી રચાયેલી સ્ટિયરીંગ કમિટીના કેટલાક સભ્યો રામચંદ્રનના પત્ની ઇન્દિરા રામચંદ્રનને મળ્યા હતા, નાણાં વસૂલાતની વ્યૂહરચના ઘડી શકાય.
 
આગળ વાંચો પખવાડિયા પહેલા જ જંગી રકમના સોનાના ઝવેરાત ખરીદ્યા હતા
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Read about Atla Jwellery, owner who declared defaulter by banks
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.