• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Commodity Market »Trivia» Top 7 Most Expensive Food In The World

તરબૂચની વાનગી રૂ.3.73 લાખ, રોયલ પિઝા રૂ.2.6 લાખ, જાણો વિશ્વની મોંઘી ડિશો!

તસવીરઃ ઈટાલિયન વ્હાઈટ અલ્બા ટ્રફલ 
 
નવી દિલ્હી: ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં નવી નવી ડિશીઝને લઈને પ્રયોગ થતા રહેતા હોય છે. પરંતુ કેટલીક ખાસ વસ્તુમાંથી તૈયાર કરવામાં આવેલ ડિશની કિંમત લાખો રૂપિયા સુધી પહોંચી જાય છે. વિશ્વની કેટલીક એવી ડિશ છે જેની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. આ યાદીમાં સામેલ એક વિશેષ પિઝાની કિંમત 2.5 લાખ રૂપિયા છે. Therichest.com વેબસાઈટ અનુસાર ભાસ્કર તમને જણાવી રહ્યું છે વિશ્વની સૌથી મોંઘી એવી 7 ડિશ વિશે...

1. ડિશઃ ઈટાલિયન વ્હાઈટ અલ્બા ટ્રફલ
(Italian White Alba Truffle)
કિંમતઃ 99,60,723 રૂપિયા

ઇટલીની વ્હાઈટ અલ્બા ટ્રફલ વિશ્વના સૌથી મોંઘું ફૂડ છે. આ ટ્રફલની કિંમત 160406 ડોલર મતલબ 9960726 રૂપિયા છે. આ ટ્રફલને હોંગકોંગની એક વ્યક્તિએ પોતાની પત્ની માટે ખરીદ્યું હતું. તેનું વજન 1.51 કિલોગ્રામ હતું. 

આગળની સ્લાઈડ્સમાં જાણો...વિશ્વની અન્ય મોંઘી ડિશ વિશે...
(Commodity Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 7 Most Expensive Food in the World
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.