• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Share »Facts» World’S First Train Is Hospital Train Included By Railway Run Trains

રેલવે ચલાવે છે આ 5 ખાસ Trains, દુનિયાની પહેલી હોસ્પિટલ ટ્રેન પણ તેમાં છે સામેલ

નવી દિલ્હીઃદુનિયાનું ચોથું સૌથી મોટું નેટવર્ક ધરાવતું ભારતીય રેલ બોર્ડ અનેક પ્રકારની ટ્રેન ચલાવે છે. તેમાં રાજધાની, શતાબ્દી, દૂરંતોથી લઇને પેસેન્જર ટ્રેઇન સુધીનો સમાવેશ થાય છે. તેના સિવાય 5 એવી પણ ટ્રેન ચલાીવે છે, જેના વિશેતમને કદાચ જ ખબર હશે.
 
લાઇફલાઇન એક્સપ્રેસ
 
જીવન રેખા એક્સપ્રેસ અથવા લાઇફલાઇન એક્સપ્રેસ દુનિયાની સૌથી પહેલી હોસ્ટિપલ ટ્રેન છે. આ ટ્રેન દેશના ગ્રામિણ અને દૂરના ક્ષેત્રોમાીં ચિકિત્સા સેવા ઉપલબ્ધ કરાવે છે. આ ટ્રેન ઇમ્પેક્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન, ભારતીય રેલવે અને સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે મળીને ચલાવવામાં આવે છે. આ ટ્રેન 16 જુલાઇ 1991માં શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન નિયમિત રૂપથી દેશના ગ્રામિણ અને પ્રાકૃતિક સંકટવાળા વિસ્તારોમાં પહોંચી જાય છે. એક જગ્યાએ આ ટ્રેન આશરે 20-21 દિવસ સુધી રોકાય છે.
 
આગળની સ્લાઇડમાં જાણો આવી જ બીજી સ્પેશિયલ ટ્રેનના વિશે...
(Share Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: World’s first train is Hospital Train included by Railway run trains
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.