• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» What Is The Process For Buying And Selling Stocks For Beginner

ફેસબુક અપડેટ કરવા જેટલી સરળ બની શેર ખરીદી, 3 સ્ટેપ્સમાં કરો રોકાણ

નવી દિલ્હીઃ સ્ટોક માર્કેટ રેકોર્ડ સ્તરે છે. ત્યારે સામાન્ય લોકો પણ તેમાં રોકાણ કરવાનું મન બનાવી રહ્યા છે. સેબી અને સ્ટોક એક્સચેન્જ પણ રોકાણકારોને માર્કેટ સાથે જોડવા માટે સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. જેના પગલે માર્કેટમાં રોકાણ કરવાનું એટલું જ સરળ બની ગયું છે જેટલું સોશ્યલ મીડિયા પર અપડેટ કરવાનું. હવે તમે ફક્ત 3 સ્ટેપમાં જ સ્ટોક્સ ખરીદી કે વેચી શકો છો.
 
માર્કેટમાં કેવી રીતે ખરીદી કે વેચી શકો છો સ્ટોક્સ
 
-    ICICI ડાયરેક્ટ,  HDFC સિક્યુરિટીઝ, એસબીઆઇ કેપ, એન્જલ બ્રોકિંગ, મોતીલાલ ઓસ્વાલ, શેરખાન સહિત ઘણાં બ્રોકરેજ હાઉસ ટ્રેડિંગની સુવિધા આપી રહ્યા છે.
-    આ બ્રોકરેજ હાઉસ સરળતાથી આપના માટે ડિમેટ એકાઉન્ટ ખોલી આપે છે.
-    આપ બે રીતે શેર ખરીદી કે વેચી શકો છો. પ્રથમ રીતમાં તમે રિલેશનશિપ મેનેજરનો સંપર્ક કરીને કે ઓનલાઇન જઇને જાતે ઓર્ડર પ્લેસ કરી શકો છો.   
 
આગળ જાણો 3 સ્ટેપમાં કેવી રીતે કરી શકો છો ટ્રેડિંગ
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What is the process for buying and selling stocks For Beginner
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.