• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» 5 Golden Rules Of Investing In Stock Markets

અબજોપતિ આ 5 કારણોથી સ્ટોક્સમાં લગાવે છે રૂપિયા, તમે પણ ઉઠાવી શકોછો ફાયદો

નવી દિલ્હીઃ સ્ટોક માર્કેટ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. સેન્સેક્સ હોય કે નિફ્ટી બન્ને ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયા છે. આ રેકોર્ડ તેજીમાં રોકાણકારોએ સારૂ એવુ રિટર્ન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને હાઇ નેટવર્થ માર્કેટની ચાલ સમજીને સારૂ એવુ રિટર્ન પ્રાપ્ત કરી શકાય છે. આજે અમે અબજોપતિઓની એવી સ્ટ્રેટેજી અંગે જણાવી રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખીને સ્ટોક માર્કેટમાંથી સારી કમાણી કરી શકાય છે....
 
અબજોપતિઓનો સ્ટોક માર્કેટને લઇને શું હોય છે એપ્રોચ
 
-   સામાન્ય માણસ ફક્ત માર્કેટમાં શેરની કિંમતના ઉતાર-ચઢાવ પર જ ધ્યાન આપે છે જ્યારે વોરેન બફે કે રાકેશ ઝુનઝુનવાલા જેવા દિગ્ગજ રોકાણકારો કંપનીઓના પ્રદર્શન પર વધુ ધ્યાન આપે છે.
-    માર્કેટમાં રોકાણ કરવું હોય તો લાંબા ગાળા પર ધ્યાન આપવું જોઇએ. મોટા રોકાણકારો એવી રકમને સ્ટોક માર્કેટમાં રોકે છે જેમાં લાંબાગાળા સુધી રાહ જોઇ શકાય. મોટા રોકાણકારો માર્કેટના જોખમને સમજે છે, તેથી ફક્ત માર્કેટમાં તેજીના આધારે જ કોઇ નિર્ણય નથી કરતા પરંતુ યોગ્ય કંપનીમાં ત્યારે પણ ટકી રહે છે જ્યારે આખુ માર્કેટ ડાઉન હોય.
 
આગળ જાણો-અબજોપતિઓ પાસેથી શીખી શકો છો આ મહત્વના પાઠ
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 golden rules of investing in stock markets
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.