• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Slips 66 Point, Nifty Above 9860

સેન્સેકસ 66 પોઈન્ટ ઘટયો, નિફટી 9860ની ઉપર, ઈન્ફોસિસ, સનફાર્મામાં તેજી

સેન્સેકસ 66 પોઈન્ટ ઘટયો, નિફટી 9860ની ઉપર, ઈન્ફોસિસ, સનફાર્મામાં તેજી
અમદાવાદઃ  ભારતીય શેરબજારનું નેગેટિવ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેકસ 66.25 પોઈન્ટ ઘટીને 31,975.15ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. નિફટી આજે ઓલટાઈમ હાઈ 9900ની સપાટીએ ગયા બાદ હાલ 24 પોઈન્ટ ઘટીને 9,867.70ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. 
 
બીએસઈ પર ઈન્ફોસિસ, સનફાર્મા, સિપ્લા, ડોકટરરેડ્ડી, એનટીપીસી અને લ્યુપિન સહિતના શેરો ટોપ ગેનર્સ છે. જયારે ટીસીએસ, ટાટા મોટર્સ, એચડીએફસી, આઈટીસી, એલટી અને એશિયન પેઈન્ટ સહિતના શેરો ટોપ લુઝર્સ છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex slips 66 point, Nifty above 9860
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.