• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Latest Update Of Nifty And Sensex

સેન્સેકસ અને નિફટીનું ફલેટ ઓપનિંગ, રિલાયન્સ, ડોકટર રેડ્ડીમાં તેજી

સેન્સેકસ અને નિફટીનું ફલેટ ઓપનિંગ, રિલાયન્સ, ડોકટર રેડ્ડીમાં તેજી
અમદાવાદઃ ભારતીય શેરબજારનું ફલેટ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેકસ 14.73 પોઈન્ટ વધીને 31,109.67ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 9.10 પોઈન્ટ ઘટીને 9,597.80ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
 
બીએસઈ પર રિલાયન્સ, ડોકટરરેડ્ડી, પાવરગ્રીડ, હીરોમોટોકોર્પ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટીસીએસ સહિતના શેરો ટોપ ગેનર્સ છે. વિપ્રો, એશિયનપેઈન્ટ, સિપ્લા, ટાટા સ્ટીલ, એચડીએફસી અને આઈટીસી સહિતના શેરો ટોપ લુઝર્સ છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Latest update of Nifty and Sensex
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.