• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Latest Update Of Nifty And Sensex

સેન્સેકસ 26 પોઈન્ટ વધ્યો, નિફટી 9500ની ઉપર, ટાટાસ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્કમાં તેજી

સેન્સેકસ 26 પોઈન્ટ વધ્યો, નિફટી 9500ની ઉપર, ટાટાસ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્કમાં તેજી
અમદાવાદઃ ભારતીય શેરબજારનું ફલેટ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેકસ 26.48 પોઈન્ટ વધીને 30,609.08ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. નિફટી 4.25 ટકા ઘટીને 9,508.00ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
 
બીએસઈ પર ટાટાસ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, હીરોમોટોકોર્પ, ભારતીએરટેલ, લ્યુપિન અને એમએન્ડએમ સહિતના શેરો ટોપ ગેનર્સ છે. ટાટાસ્ટીલ 4.66 ટકા વધીને 478.30ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈબેન્ક 1.44 ટકા વધીને 307.05ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. આઈટીસી, ડોકટરરેડ્ડી, વિપ્રો, એચડીએફસી, સનફાર્મા, ઈન્ફોસિસ સહિતના શેરો ટોપ લુઝર્સ છે. આઈટીસી 1.11 ટકા ઘટીને 280.30ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. ડોકટરરેડ્ડી 0.96 ટકા ઘટીને 2697.05ની સપાટી પર કારોબાર રહ્યો છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Latest update of Nifty and Sensex
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.