• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Latest Update Of Nifty And Sensex

સેન્સેકસ 32 પોઈન્ટ ઘટયો, નિફટી 9100ની નીચે, પાવરગ્રીડ, સનફાર્મામાં તેજી

સેન્સેકસ 32 પોઈન્ટ ઘટયો, નિફટી 9100ની નીચે, પાવરગ્રીડ, સનફાર્મામાં તેજી
અમદાવાદઃ ભારતીય શેરબજારોનું ફલેટ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેકસ 32.93 પોઈન્ટ ઘટીને 29,286.17ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 11.55 પોઈન્ટ ઘટીને 9,093.60ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.
 
બીએસઈ પર પાવરગ્રીડ, સનફાર્મા, અદાણીપોર્ટસ, એનટીપીસી, ટીસીએસ અને ઈન્ફોસિસ સહિતના શેરો ટોપ ગેનર્સ છે. પાવરગ્રીડ 1.31 ટકા વધીને 205.00ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. અદાણીપોર્ટસ 1.03 ટકા વધીને 323.00ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે એક્સિસ બેન્ક, ઓએનજીસી, ટાટાસ્ટીલ, આઈસીઆઈસીઆઈબેન્ક, ટાટામોટર્સ અને ગેલ સહિતના શેરો ટોપ લુઝર્સ છે. એક્સિસબેન્ક 1.73 ટકા ઘટીને 489.40ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 0.86 ટકા ઘટીને 179.50ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Latest update of Nifty and Sensex
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.