• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Latest Update Of Nifty And Sensex

પ્રોફિટ બુકિંગના પગલે સેન્સેકસ, નિફટીનું ઘટાડા સાથે ઓપનિંગ, હિન્દુસ્તાનલિવરમાં તેજી

પ્રોફિટ બુકિંગના પગલે સેન્સેકસ, નિફટીનું ઘટાડા સાથે ઓપનિંગ, હિન્દુસ્તાનલિવરમાં તેજી
અમદાવાદઃપ્રોફીટ બુકિંગના પગલે ભારતીય શેરબજારોનું ઘટાડા સાથે ઓપનિંગ થયા બાદ, હાલ સેન્સેકસ 110.19 પોઈન્ટ ઘટીને 29,538.80ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 24.05 પોઈન્ટ ઘટીને 9,136.00ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.
 
બીએસઈ પર હિન્દુસ્તાનલિવર, અદાણીપોર્ટસ, લ્યુપિન, સિપ્લા, ઓએનજીસી અને એચડીએફસી બેન્ક સહિતના શેરો ટોપ ગેનર્સ છે. હિન્દુસ્તાનલિવર 1.05 ટકા વધીને 911.50ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે અદાણીપોર્ટસ 0.94 ટકા વધીને 327.65ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા સ્ટીલ, ટીસીએસ, એક્સિસ બેન્ક અને ગેલ સહિતના શેરો ટોપ લુઝર્સ છે. ઈન્ફોસિસ 1.92 ટકા ઘટીને 1020.00ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે આઈસીઆઈસીઆઈ બેન્ક 1.57 ટકા ઘટીને 276.35ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
 
ઓટો, આઈટી, પીએસયુ બેન્ક, રિયલ્ટીમાં મંદી, ફાર્મામાં તેજી
 
એનએસઈ પર વિવિધ સેકટરોના ઈન્ડેકસ પર નજર કરીએ તો બેન્ક નિફટી 0.28 ટકા, ઓટો 0.12 ટકા, ફાઈનાન્સ સર્વિસ 0.23 ટકા, એફએમસીજી 0.28 ટકા, આઈટી 0.50 ટકા, મિડિયા 0.02 ટકા, મેટલ 0.58, પીએસયુ બેન્ક 0.25 ટકા, પ્રાઈવેટ બેન્ક 0.36 ટકા અને રિયલ્ટી 0.26 ટકા ઘટીને કારોબાર કરી રહ્યાં છે. જયારે ફાર્મા 0.09 ટકા વધીને કારોબાર કરી રહ્યો છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Latest update of Nifty and Sensex
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.