• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Know About Best Places To Trade Stuff Online, Bartering And Swapping Websites

આ વેબસાઈટ પર શોપિંગ માટે નથી પડતી પૈસાની જરૂરિયાત, આ રીતે થાય છે ખરીદી

નવી દિલ્હીઃ સામાન્ય રીતે જયારે આપણ ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તો આપણી પાસે બે વિકલ્પ હોય છે. પ્રથમ-પ્રોડકટની કેશ ઓન ડિલવરી કરવાનો અને બીજો કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાનો. જોકે કેટલીક એવી સાઈટસ પણ છે, જેની પર તમને પૈસાની જરૂરિયાત નહીં પડે. આ વેબસાઈટ, બાર્ટર સિસ્ટમ (વસ્તુ વિનિમય) દ્વારા કામ કરે છે. સદીઓ પહેલા બાર્ટર સિસ્ટમ દ્વારા જ સામાનનું વેચાણ કરવામાં આવતું હતું. નોટબંધી દરમિયાન આ સિસ્ટમ ફરી એક વાર ચર્ચામાં આવી છે. કેશની અછતના કારણે અલગ-અલગ શહેરોમાં લોકોએ આ સિસ્ટમને ફોલો કરી. બાર્ટર સિસ્ટમમાં પૈસાની જગ્યા એ યુઝડ એન્ડ ઓલ્ડ પ્રોડકટ ખરીદી શકાય છે. આ સિસ્ટમ અંતર્ગત ઘણી ઓનલાઈન કંપનીઓ કામ કરી રહી છે અને પ્રોડકટ બાર્ટર માટે કસ્ટમર્સને પ્લેટફોર્મ આપી રહી છે. સિસ્ટમની સૌથી ખાસ વાત એ હોય છે કે તેમાં કોઈ પણ પ્રકારની કરન્સીની જરૂરિયાત પડત નથી.
 
- બાર્ટરડેડીડોટકોમ અને લેટસબાર્ટરઈન્ડિયા઼ડોટ કોમ જેવી ઓનલાઈન કંપનીઓ બાર્ટર સિસ્ટમ દ્વારા પ્રોડકટ વેચી રહી છે.
- તેના માટે કોઈ પણ પ્રકારની કરન્સીની જરૂરિયાત રહેતી નથી.
- યુઝ પ્રોડકટને તમે વેબસાઈટ પર અપલોડ કરીને વેચી શકો છો.
- તેના બદલામાં તમે એ જ રેટમાં નવી પ્રોડકટને ખરીદી શકો છો.
 
આગળની સ્લાઈડમાં જાણો, કંપનીઓ કઈ રીતે કરે છે કામ...
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know About Best Places To Trade Stuff Online, Bartering And Swapping Websites
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.