• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» CL Educate To Launch IPO On 20 March

CL એજ્યુકેટનો આઇપીઓ 20 માર્ચથી ખુલ્લો, ઇશ્યૂ પ્રાઇસ 500-502 રૂપિયા

CL એજ્યુકેટનો આઇપીઓ 20 માર્ચથી ખુલ્લો, ઇશ્યૂ પ્રાઇસ 500-502 રૂપિયા
અમદાવાદઃ એજ્યુકેશન સર્વિસ પ્રોવાઇડર સીએલ એજ્યુકેટ લિ.નો આઇપીઓ 20 માર્ચે ખુલી રહ્યો છે અને 22 માર્ચે બંધ થશે. સીએલ એજ્યુકેટ એક કરીયર લોન્ચર બ્રાન્ડ છે. જે ઇન્ડસ વર્લ્ડ સ્કૂલ્સ બ્રાન્ડ હેઠળ કે-12 સ્કૂલ ઓપરેટ કરે છે જેમાં વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ, કન્ટેન્ટ ડેવલપમેન્ટ, પબ્લિશીંગ, જાહેર પરીક્ષાઓ માટે ટેસ્ટ પેપર અને ટ્રેનિંગ સર્વિસિઝ પૂરી પાડે છે.
 
કંપનીએ તેના આઇપીઓની ઇશ્યૂ પ્રાઇસ 500થી 502 રૂપિયા નક્કી કરી છે. કંપની આઇપીઓ દ્ધારા 239 કરોડ રૂપિયા એકઠા કરશે. આ આઇપીઓ પ્રાઇમરી શેર સેલ અને ઓફર ફોર સેલ એમ બન્ને પ્રકારનો હશે. કંપની ઇશ્યૂ દ્ધારા 2.18 મિલિયન શેર્સનું વેચાણ કરશે. તો કંપનીના પ્રમોટર્સ અને ઇન્વેસ્ટર્સ 2.57 મિલિયન શેરોનું વેચાણ કરશે. કંપની આ રકમથી તેનું દેવું ચૂકવવાની સાથે જ નવા એક્વિઝિશન્સ પણ કરશે. આ આઇપીઓને કોટક મહિન્દ્રા બેન્ક મેનેજ કરી રહી છે. 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CL Educate to launch IPO on 20 March
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.