• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» CDSL IPO To Open On June 19, Price Fixed At Rs 145-149 Per Equity Share

19-21 જૂનની વચ્ચે ખુલશે સીડીએસએલનો આઇપીઓ, ઇશ્યૂ પ્રાઇસ રૂ.145-149

અમદાવાદઃ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ લિમિટેડ એટલે કે સીડીએસએલનો આઇપીઓ 19 થી 21 જૂનની વચ્ચે ખુલશે. કંપની ઇશ્યૂ દ્ધારા 520 કરોડ રૂપિયા એકઠા કરશે. આઇપીઓની પ્રાઇસ બેન્ડ 145 રૂપિયાથી 149 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. જ્યારે લોટ સાઇઝ 100 શેરનો છે. સીડીએસએલની પ્રમોટર બીએસઇ છે જેની કંપનીમાં 50 ટકા હિસ્સેદારી છે. આઇપીઓ બાદ બીએસઇની કંપનીમાં હિસ્સેદારી ઘટીને 24 ટકા રહી જશે. આઇપીઓ બાદ સીડીએસએલનો શેર એનએસઇ પર લિસ્ટ થશે.
 
ઓફરનાં ગ્લોબલ કો-ઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ (“જીસીબીઆરએલએમ”) એક્સિસ કેપિટલ લિમિટેડ, એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી અને સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) હેઇતોંગ સીક્યોરિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, આઇડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સીક્યોરિટીઝ લિમિટેડ તથા યસ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ છે.
 
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CDSL IPO to open on June 19, price fixed at Rs 145-149 per equity share
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.