• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» With The Help Of 10 Rupee Note Crore Of Rupees Being Transfer Through Hawala Routs

હવાલા એજન્ટો 10ની નોટથી આ રીતે કરે છે કરોડો રૂપિયા ટ્રાન્સફર

નવી દિલ્હીઃ500 અને 1000ની નોટનો હવાલો કારોબારિઓએ તોડ નીકાળ્યો છે. તેમનો ધધો હાલ વધારે વિકસી રહ્યો છે. હવાલા કારોબારિઓ એક શહેરમાંથી રૂપિયા ટ્રાન્સફર કરવા માટે વિવિધ રીતોનો ઉપયોગ કરી રહ્યાં છે. તમે એ જાણીને હેરાન રહી જશો કે તે 10 રૂપિયાની નોટના સહારે કરોડો રૂપિયાની લેણદેણ કરાવી રહ્યાં છે. એટલું જ નહિ ધધો વધવાને કારણે હવાલા કારોબારીઓએ તેમનો ચાર્જ પણ બે ગણો કરી દીધો છે. અમે અહી હવાલા કોરોબારીઓ સાથે જોડાયેલા મહત્વના ફેકટસ વિશે જણાવી રહ્યાં છે.
 
દેશમાં હજારો કરોડોનું છે બ્લેકમની
 
દેશમાં હાલ હજારો કરોડો રૂપિયાની બ્લેકમની છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રીના બ્લેક મની પર આવેલા વ્હાઈટ પેપરના જણાવ્યા પ્રમાણે, સરકારે બ્લેક મની પર કરાવેલા છેલ્લા સર્વે પ્રમાણે દેશમાં કુલ જીડીપીના લગભગ 18 ટકા બ્લેક મની છે. તે લગભગ 36,784 કરોડ રૂપિયા છે. આ સિવાય સ્વિસ બેન્કમાં વર્ષ 2010માં 9,295 કરોડ રૂપિયાની બ્લેક મની છે.
 
જો ઈકોનોમિમાં સરકયુલેટ થઈ રહેલી નકલી નોટોને જોડવામાં આવે તો તેની સંખ્યા વધી જાય છે. દેશમાં સૌથી વધુ બ્લેક મની માઈનિંગ, ફોરેસ્ટ, દારૂના કારોબારમાં છે. આ સિવાય એકાઉન્ટમાં ખોટા આંકડાઓ દેખાડીને સૌથી વધુ ટેકસ ચોરી થાય છે. 
 
આગળની સ્લાઈડમાં વાંચો, 10ની નોટથી આ રીતે ટ્રાન્સફર થઈ રહ્યાં છે કરોડો...
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: With The Help Of 10 Rupee Note Crore Of Rupees Being Transfer Through Hawala Routs
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.