• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Weekly Forecast For Top Tourist Places In India

આ જગ્યાએ છે ફરવાનું પ્લાનિંગ, હવામાન વિભાગના આ એલર્ટ પર રાખો ધ્યાન

નવી દિલ્હીઃ દેશના ઘણાં ભાગોમાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. તો સ્કૂલોમાં વેકેશન પણ શરૂ થયું છે. વધતી ગરમી અને વેકેશનમાં લોકો ફરવાનું પ્લાન કરી રહ્યા હોય છે. પરંતુ ઘરેથી નીકળતા પહેલા તમે જ્યાં ફરવા જાઓ છો ત્યાં હવામાન કેવું છે તે જાણવું જરૂરી છે, જેનાથી તમે વધારે સારી રીતે તમારી રજાઓ એન્જોય કરી શકશો. 
 
શું છે દેશના ટોપ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનના હવામાનનું અનુમાન
 
 
જમ્મૂ કાશ્મી
 
  • લેહમાં આવતા 5 દિવસમાંથી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 10થી 22 ડિગ્રી વચ્ચે રહી શકે છે.
  • કેલાંગમાં રવિવારે વરસાદની શકયતા છે. આવતા 5 દિવસ તાપમાન 6 થી 22 ડિગ્રી વચ્ચે રહી શકે છે.
  • શ્રીનગરમાં રવિ-સોમ વરસાદ થવાની શકયતા છે. આવતા 6 દિવસ તાપમાન 12 થી 27 ડિગ્રી વચ્ચે રહી શકે છે.
  • કટરામાં પણ રવિવાર અને સોમવારે વરસાદનું અનુમાન છે.
 
 
આગળ જાણઓ દેશના અન્ય ટૂરિસ્ટ સ્પોટ અંગે...
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Weekly Forecast For Top Tourist places In India
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.