• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Note Ban To Be Beneficial For You, Follow These 5 Ways

Note banથી તમે ઉઠાવી શકો છો આ ફાયદો, અપનાવો આ 5 રીત

નવી દિલ્હીઃસરકારના નોટ બેનના નિર્ણયથી ઘણા લોકોને ખાસ્સુ નુકશાન થયું છે. તેમાં વધુ કેશ રાખનારાઓ, મકાન માલિક, સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટર્સ અને વ્યાપારીઓ સામેલ છે. જોકે આ નિર્ણયથી ઘણા ક્ષેત્રોમાં કમાણીની શકયતાઓ પણ પેદા થઈ છે. આ ક્ષેત્રો પર ધ્યાન આપીને કમાણી વધારી શકાય છે. આ સિવાય પૈસા લગાવીને રિટર્નને વધારી શકાય છે. જો તમે મકાન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ તમારા માટે એક સારો સમય છે. જો તમે જોબ સર્ચ કરી રહ્યાં છો તો કેટલાક સિલેકટેડ ક્ષેત્રો પર નજર કરો, જયાં મોટી સંખ્યામાં જોબની તકો પેદા થવા જઈ રહી છે...
 
મકાન થયા સસ્તા, ખરીદવાનું કરો પ્લાનિંગ
 
8 નવેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીના 500-1000 રૂપિયાની નોટો પર બેનના નિર્ણય બાદ મકાનોની કિંમતોમા ઘટાડો થયો છે. આગળ પ્રોપર્ટીની કિંમતોમાં વધુ ઘટાડો આવવાની શકયતા છે. તેની અસર નવા હાઉસિંગ પ્રોજેકટસ અને રિસેલ માર્કેટ પર હાલ પણ જોવા મળી રહી છે. આ સમય મકાન ખરીદવા માટે ઉતમ છે.
 
જાણીતી પ્રોપર્ટી રિસર્ચ ફર્મ જેએલએલ ઈન્ડિયા અગાઉ કહી ચૂકી છે કે સેકન્ડયરી કે રિસેલ માર્કેટ પર તેની ખાસ અસર જોવા મળશે. કારણ કે આ ડિલ્સમાં કેશનો હિસ્સો ખૂબ જ વધુ હોય છે. તેનો સૌથી મોટો ફાયદો લકઝરી પ્રોપર્ટીઝ પર જોવા મળશે, જયાં કિંમતો 25-30 ટકા સુધી ઘટી શકે છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, અહીં કરો રોકાણ...
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Note ban to be beneficial for you, follow these 5 ways
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.