• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Gold Silver »Trivia» Hidden Treasures Around The World

દુનિયાના 10 રહસ્યમયી ખજાના, તેને શોધવામાં હજારોએ જીવ ગુમાવ્યા

વિશ્વભરમાં ઘણાં ગુપ્ત અને રહસ્યમયી ખજાના છે, જેને કોઈ શોધી શક્યું નથી. તેમ છતાં લોકોએ પ્રયત્ન કરવાનું નથી છોડ્યું. આ ખજાનામાં સોનું, ચાંદી અને કીંમતી ઝવેરાત છે. ખાસ વાત એ છે કે, લોકો આ ખજાનો શોધીને ઝડપથી અમીર બનવાના સપના જોવે છે. ઘણાં કંપની આવા ખજાનો શોધવાનું કામ કરે છે. આ કંપનીઓ આવા ગુપ્ત ખજાના શોધવા માટે વિશ્વભરમાં ખાસ લોકોને હાયર પણ કરે છે. 

1. એલ ડોરાડોનો ખજાનો

એલ ડોરાડોના ખજાનાની શોધમાં હજારો લોકોએ પોતાની જીવ ગુમાવ્યા છે. કહેવાય છે કે, આ ખજાનો કોલંબિયાની ગુઆટાવિટા તળાવમાં દટાયેલો છે. આ તળાવના તળમાં સોનું ફેલાયેલું છે. ઉલ્લેખનીય છે કે, હજારો વર્ષ પહેલા અહીં ચિબ્બા આદિવાસી સૂર્યની આરાધના કરતા ઘણુંબધું સોનું તળાવમાં ફેંકતા હતા. ઘણાં વર્ષો સુધી આમ કરતા રહ્યા, તળાવના તળમાં મોટા પ્રમાણમાં સોનું ભેગું થયેલું છે. આ ખજાનો મેળવવા માટે સ્પેનિશ લૂંટારા ફ્રાન્સિસ્કો પિજારોએ પણ ખૂબ જ પ્રયત્ન કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો. ઉપરાંત પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લગભગ આખું કોલંબિયા આ ખજાનાની શોધમાં લાગ્યું, પરંતુ આજ સુધી ખજાનો મળ્યો નથી. 

આગળની સ્લાઈડ્સમાં જાણો...આવા જ અન્ય ગુપ્ત ખજાના વિશે...
નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Gold Silver Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hidden treasures around the world
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.