• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Know Why This Indian Billionaire Spends His Money On These Things

માત્ર એક વિડિયો પોસ્ટથી આ ઈન્ડિયન કમાય છે 3 લાખ રૂપિયા, જાણો તેના શોખ

નવી દિલ્હીઃતમે વિશ્વમાં ઘણા અબજોપતિઓ એવા જોયા હશે, જેમને પોતાના શોખ અને મોંઘી લાઈફસ્ટાઈલ માટે ઓળખવામાં આવે છે. જોકે એવા જ એક ભારતીય અબજપતિ પણ છે. જે પોતાના વિવિધ શોખો માટે સમાચારોમાં રહે છે. 24 વર્ષના આ અબજપતિને ઈન્સ્ટાગ્રામ પર કમાણીનો કિંગ પણ કહેવામાં આવે છે. જોકે તેમની ખાસ વાત એ છે કે તેમના ફોલાઅર્સ તેમને સૌથી વધુ નફરત કરે છે. આમ છતા તે કમાણીમાં નંબર વન છે. અમે અહીં તમને આ વ્યક્તિ વિશે જણાવી રહ્યાં છે...
 
ભારતીય છે આ અબજપતિ
 
24 વર્ષના આ અબજપતિ ભારતના જ રહેનાર છે. જોકે વધુ નામ અને પૈસા કમાવવાની ઈચ્છા સાથે તેમણે અમેરિકાની મુલાકાત કરી. ત્યાં જઈને તેમણે પોપ્યુલારિટી માટે સોશિયલ મિડિયાને હથિયાર બનાવ્યું. જોકે આજે આ વ્યક્તિ એટલો પોપ્યુલર થઈ ચુકયો છે કે લોકો તેને ઈન્સટાગ્રામના હેટેડ સ્ટારના નામથી ઓળખે છે. હેટેડ સ્ટાર એટલા માટે કહે છે કે, કારણ કે ઈન્સટાગ્રામ પર તેમને જેટલા લોકો ફોલો કરે છે, તેના કરતા વધુ લોકો તેમને હેટ કરે છે.
 
આગળની સ્લાઈડમાં, કોણ છે અબજપતિ...
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know Why This Indian Billionaire Spends His Money On These Things
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.