• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Know How You Make Ur Expenses In Two Days

તમારી પાસે જો આ વિકલ્પો હોય તો નોટ બંધ થવાની ચિંતા ન કરો

નવી દિલ્હીઃમોદી સરકાર દ્વારા અચાનક 500 અને 1,000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયથી સૌથી મોટો ઝટકો બ્લેકમની રાખનારાઓને લાગ્યો છે. આ સિવાય વિવિધ વ્યક્તિઓના મગજમાં ઘણા સવાલો ઉઠી રહ્યાં છે. જોકે તેનાથી ધબરાવવાની જરૂરિયાત નથી. અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવી રહ્યાં છે. જેને અપનાવીને તમે બે દિવસ સુધીમાં પૈસાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો.
 
મુશ્કેલીથી આવી રીતે બચો
 
વિઝા કંપનીનું વિઝા કાર્ડ આ બે દિવસમાં તમારી દરેક સમસ્યાનું સામાધાન બની શકે છે. કારણ કે એ એવું કાર્ડ છે જે લગભગ દરેક જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે. આ કાર્ડની ખાસિયત એ છે કે તેના દ્વારા તમે શાકભાજી પણ ખરીદી શકો છો. તમારી પાસે પૈસા નથી અને તમારે ઘરનો જરૂરી સામાન ખરીદવો છે તો તમે બિગ બજાર, રિલાયન્સ ફ્રેશ જેવા સ્ટોરોમાં જઈને વિઝા કાર્ડનો ઉપયોગ કરી શકો છો. વિઝ ડેબિટ કાર્ડ પર તમારે અન્ય કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહિ.
 
આગળની સ્લાઈડમાં, આ ચીજથી પણ મળશે મદદ...
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know How You Make Ur Expenses In Two Days
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.