• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Imprinted Images In Notes Describe India

2000 અને 500ની નવી નોટો પર છપાયેલી તસ્વીરોનો છે ખાસ અર્થ, જાણો કહાની

નવી દિલ્હીઃસરકાર દ્વારા 2000 અને 500 રૂપિયાની બહાર પાડવામાં આવેલી નોટોની પાછળ છપાયેલી તસ્વીરોનો ખાસ અર્થ છે. એટલું જ નહી અગાઉ જે નોટ બહાર પાડવામાં આવી છે, તે નોટોની પાછળ છાપવામાં આવેલી તસ્વીરોનો પણ ખાસ અર્થ છે. નોટ પર છાપવામાં આવેલી આ ખાસ તસ્વીરો ભારતના કલ્ચર અને ડેવલોપમેન્ટ વિશે જણાવે છે. કરન્સી નોટ પર છાપવામાં આવેલો ફોટો યુનિક હોય છે. અહીં અમે તમને 1 રૂપિયાથી 2000 રૂપિયાની નોટની પાછળ છાપવામાં આવેલી તસ્વીરો અને તેના નંબર વિશે જણાવી રહ્યાં છીએ.
 
દરેક નોટ કહે છે ખાસ કહાની
 
- દેશમાં છાપવામાં આવતા દરેક નોટ અને તેની પાછળ છપાયેલી તસ્વીર ખાસ વાત કહે છે.
- તેમાં ભારતની ખેતી, ઉધોગ, ટેકનીકી વિકાસથી લઈને અંતિરિક્ષમાં સફરની વાત છે.
- તેના દ્વારા વિકાસ અને સંસ્કૃતિનો સંદેશ લોકોને  આપવામાં આવે છે.
- તાજેતરમાં બહાર પાડવામાં આવેલી 2000 અને 500 રૂપિયાની નોટમાં અન્ય સંદેશ સિવાય સ્વચ્છ ભારત અભિયાનનો પણ સંદેશ આપવામાં આવ્યો છે. દેશના ઈતિહાસમાં પ્રથમ વાર એવું બન્યું છે કે નોટ પર કોઈ સરકારી અભિયાનનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે 
 
આગળની સ્લાઈડમાં વાંચો, 1 રૂપિયાની નોટની કહાની...
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Imprinted Images In Notes Describe India
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.