• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Deposit Of 2.5 Lakhs Rupees Cash Could Be Harmful For You, Caution These 5 Things

પૈસા જમા કરાવવાની ઉતાવળમાં આ 5 ભૂલ ન થાય તેની રાખો કાળજી

નવી દિલ્હીઃસરકાર દ્વારા 1000 અને 500 રૂપિયાની નોટ બેન કરવામાં આવ્યા બાદ બેન્કોની બહાર લાંબી લાઈન લાગી છે. દરેક વ્યક્તિ પોતાના પૈસા જમા કરાવવાની ઉતાવળમાં છે. એટીએમ અને બેન્કોની સામે સવારથી સાંજ સુધી લાંબી ભીડ જોવા મળી રહી છે. જોકે તમારે હેરાન થવાની જરૂરિયાત નથી. તમારા પૈસા સેફ રહેશે. તમારે તમારા પૈસાને 30 ડિસેમ્બર પહેલા બેન્કમાં જમા કરાવવાના રહેશે. આ સિવાય તમે રેલવે, હોસ્પિટલ અને મેટ્રો જેવી જરૂરી સેવાઓમાં 24 નવેમ્બર સુધી પૈસા જમા કરાવી શકો છો.
 
ખૂબ જ મહત્વની વાત એ છે કે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂરિયાત નથી. કારણ કે મોટા ભાગે આપણે ઉતાવળમાં જ ભૂલ કરી બેસીએ છીએ. અમે અહીં તમને ઉતવળને કારણે થનારી 5 ભૂલો વિશે જણાવી રહ્યાં છીએ. જેના કારણે તમે મુશ્કેલીમાં પડી શકો છો અને ટેકસ અધિકારી તમને રડારમાં લઈ શકે છે. ચાલો જાણીએ આવી જ 5 ભૂલો વિશે...
 
આગળની સ્લાઈડમાં વાંચો, 2.5 લાખની ડિપોઝીટ પણ પડી શકે છે ભારે...
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Deposit Of 2.5 Lakhs Rupees Cash Could Be Harmful For You, Caution These 5 Things
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.