• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» Demonetization Can Hurt Even Those Who Do Not Have Note With Higher Denomination

Note Banથી તમને છે આ 5 નુકશાન, જાણો કઈ રીતે

નવી દિલ્હીઃ500 અને 1000 રૂપિયાની જૂની નોટો પર બેનના નિર્ણયથી તે લોકોને ખાસી પરેશાની થઈ, જેમની પાસે મોટી સંખ્યામાં નોટ હતી. એવામાં એવા લોકો જરૂર ખુશ થશે જેમની પાસે નોટો નામ માત્રની હતી. જોકે આ તેમની ભૂલ છે. ભલે સરકાર ડિમોનેટાઈઝેશનના નિર્ણયથી લોન્ગ ટર્મમાં દેશને ફાયદો થવાનો દાવો કરી રહી હોય, જોકે આ કારણે શોર્ટ ટર્મમાં લગભગ તમામને કઈકને કઈક નુકશાન થયું છે. મનીભાસ્કર તમને આવા જ 5 નુકશાન વિશે જણાવી રહ્યું છે.
 
ઘટી ગઈ મકાનની કિંમત
 
આ અંગેની ચકાસણી તમે પોતે કરી શકો છો. 8 નવેમ્બરે 500-1000 રૂપિયાની નોટ બેનના નિર્ણય બાદ તમારા મકાનની કિંમત ઘટી ગઈ છે. આગામી દિવસોમાં પ્રોપર્ટીની કિંમતોમાં હજી વધુ ઘટાડો આવવાની શકયતા છે. તેની અસર નવા હાઉસિંગ પ્રોજેકટસ અને રિસેલ માર્કેટ પર પણ હાલ જોવા મળશે. રિસર્ચ ફર્મ જેએલએલ ઈન્ડિયા અગાઉ જ કહી ચૂકયું છે કે મોટા શહેરોમાં તેની સિમિત અસર જોવા મળશે, કારણ કે અહી કેશ ટ્રાન્ઝેકશન્સ ઓછા થાય છે. તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેકન્ડરી કે રીસેલ માર્કેટ પર તેની ખાસી અસર જોવા મળશે. કારણ કે આ ડિલ્સમાં કેશનો હિસ્સો ખૂબ જ વધુ હોય છે. તેની સૌથી વધુ અસર લકઝરી પ્રોપર્ટી પર જોવા મળશે. જયાં કિંમતો 25-30 ટકા ઘટી શકે છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, એફડી પર ઘટ્યું વ્યાજ દર...
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Demonetization Can Hurt Even Those Who Do Not Have Note With Higher Denomination
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.