• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» See The Photos Of Christmas Tree Made From 19 Kg. Pure Gold Wires

આ ક્રિસમસ ટ્રીની કિંમત છે રૂપિયા 12 કરોડ, જાણો શેમાંથી બન્યું છે

નવી દિલ્હીઃ ક્રિસમસનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. લોકો વિવિધ પ્રકારના ક્રિસમસ ટ્રી બનાવતાં હોય છે. ટોક્યોના ગિન્ઝા ટાનાકા સ્ટોર્સના કર્મચારીઓએ વિશેષ પ્રકારનું ક્રિસમસ ટ્રી બનાવ્યું છે. 19 કિલો પ્યોર ગોલ્ડ વાયરમાંથી બનેલા ક્રિસમસ ટ્રીનો ખર્ચ રૂપિયા 12.24 કરોડ ( 1.8 મિલિયન અમેરિકન ડોલર) છે. સ્ટોરમાં ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલા ક્રિસમસ ટ્રીને જોઈને લોકો અચંબામાં પડી જાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, ક્રિસમસ ટ્રીના ફોટા
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: See the photos of Christmas tree made from 19 kg. pure gold wires
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
વોટર આઈડી કાર્ડ ખોવાઈ ગયું છે? આ રીતે બનાવો ડુપ્લીકેટ કાર્ડ
નોટ બદલાવવા જઈ રહ્યાં છો તો આ 10 બેન્કિંગ રાઈટસ જરૂર જાણી લો
અંગ્રેજ શાસનથી મોદી રાજ સુધી, જાણો કેટલી બદલાઈ ભારતીય નોટ

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.