• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» Know This Before Buy On Sell Gold Jewellery After GST

સોનુ ખરીદતા અને વેચતા પહેલા આટલું જાણી લેજો, GSTમાં બદલાયા છે નિયમો

નવી દિલ્હીઃ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ થયા પછી હવે તમારે સોનુ, ચાંદી, ડાયમન્ડની જ્વેલરી ખરીદવા અને વેચવાનું મોંઘુ પડશે. એટલું જ નહિ, તમારે કેશમાં ખરીદી કરવાથી લઇને ઘરેણાં વેચીને કેશ લેવામાં કેટલાય નવા નિયમોનું પાલન કરવું પડશે. ટૂંકમાં જુલાઇથી જ્વેલરી ખરીદવા અને વેચવા માટે આ નિયમોને જાણવા જરૂરી બનશે.
 
- જ્વેલરી વેચવા સામે તમને કેશ નહિ મળે, તમારે ચેક લેવો પડશે.
- જીએસટીમાં જૂના સોનાના દાગીના વેચવા પર આપવો પડશે ટેક્સ
- જ્વેલરીની ખરીદી પર લાગશે વધુ ટેક્સ
- લેબર ચાર્જ પર આપવો પડશે સર્વિસ ટેક્સ
 
આગળની સ્લાઇડમાં વાંચો- જ્વેલરી વેચવા પર મળશે ચેકથી પેમેન્ટ
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know this before buy on sell gold jewellery after GST
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.