• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Agri» Success Story Of Bihar’S Papaya Farmer Parshuram Das

પપૈયાની ખેતીમાંથી આ વ્યક્તિને થયો 5 લાખનો નફો, તમારી પાસે પણ છે મોકો

નવી દિલ્હીઃ ક્યારેક અનાજના એક દાણા માટે તરસતા બિહારના એક નાના ખેડૂતની કહાણી જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. જમીનના જે ટુકડા પર તે જીવન નિર્વાહ ચાલી રહ્યો હતો તેને પણ ગિરવે રાખવો પડ્યો હતો. પરંતુ એક વિચારે તેની લાઈફ બદલી દીધી.  ગિરવે જમીનને જ કોન્ટ્રાક્ટ પર લીધી અને તેમાં પપૈયાનો પાક લીધો. માત્ર 7 મહિનામાં જે તેણે પોતાની જમીન છોડાવી લીધી અને 5 લાખનો નફો પણ કર્યો. તમારી પાસે પણ જો થોડી જમીન હોય તો પપૈયાની ખેતી કરીને સારો નફો કમાઈ શકો છો.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, કોણ છે આ વ્યક્તિ....
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Success story of bihar’s papaya farmer parshuram das
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
આ છે બિઝનેસ વર્લ્ડના 5 સૌથી ફિટ CEOs, જાણો શું છે તેમનું ફિટનેસ રહસ્ય
પોસ્ટ ઓફિસ સાથે બનો પાર્ટનર, દર મહિને એક્સ્ટ્રા ઇન્કમ કમાવાની તક
ઉધારના રૂ.20,000થી શરૂ કર્યો હતો બિઝનેસ, આજે બની 100 કરોડની ફેશન બ્રાન્ડ

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.