• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» Pomegranate Farming In Less Money, Earning Millions Of Such Every Year

ઓછા રૂપિયામાં કરો દાડમની ખેતી, આ રીતે દર વર્ષે થશે લાખોમાં કમાણી

નવી દિલ્હીઃઓછા સમય અને રૂપિયામાં વધુ કમાણીનું સપનું દરેક જોતા હોય છે. પરંતુ, દેશમાં ખેડૂતોની વાત કરીએ તો પહેલી નજરમાં આવુ મુશ્કેલ દેખાય છે. ત્યારે જરૂરી એ છે કે આવા પાક કે બિઝનેસ પર ધ્યાન આપવામાં આવે જેમાં ખર્ચ ઓછો હોય અને લાંબા સમય સુધી કમાણી સુનિશ્ચિત થઇ શકે. દાડમની ખેતી આવુ જ કામ છે.
 
બની રહ્યું છે કમાણીનું સાધન
 
મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં દાડમની ખેતીથી લાખોની કમાણી થઇ રહી છે. રસપ્રદ વાત એ છે કે આના માટે વધુ ખર્ચ પણ નથી કરવો પડતો.
 
માર્કેટમાં છે દાડમની ડિમાંડ
 
ભારતીય બજારમાં દાડમનું મહત્વ અને કિંમતથી દરેક સુપેરે પરિચિત છે. ઉંચી કિંમત હોવા છતાં બીમારીથી લઇને તહેવારો સુદ્ધામાં દાડમનો ઉપયોગ થાય છે. તો જ્યૂસ માર્કેટમાં અંદાજે દાડમનો 70 ટકા ઉપયોગ થઇ રહ્યો છે.
 
આગળની સ્લાઇડમાં જાણો- કેટલો આવે છે ખર્ચ
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pomegranate Farming In Less Money, Earning Millions Of Such Every Year
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.