• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Gold Silver» 7 Outrageous Examples Of Indias Obsession With Gold

સોનાના શર્ટથી કાર સુધી, આ રહ્યાં ભારતીયોના Gold પ્રત્યેના ક્રેઝી કિસ્સાઓ

અમદાવાદઃઆજે અખાત્રીજ, એટલે કે સોનું ખરીદવા માટેનો શુભદિવસ. આજના શુભ દિવસે ભારતીયો મોટી સંખ્યામાં સોનું ખરીદે છે. આમેય ભારતના લોકોનો સોના પ્રત્યેનો ક્રેઝ જાણીતો છે. ધાતુઓમાં જેટલું મહત્વ સોનાની જ્વેલરીનું છે તેટલું કદાચ બીજા કશાનું નહીં હોય. ખાસ કરીને લગ્નપ્રસંગે સોનાના ઘરેણાંથી લદાયેલી ભારતીય સ્ત્રીઓ તમને અચૂક જોવા મળશે.
 
એક સમય હતો જ્યારે સોનાનું આકર્ષણ માત્ર મહિલાઓમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે તે પુરૂષોમાં પણ તેનો ક્રેઝ જોવા મળે છે. કોઇ પોતાનું ટશન બતાવવા માટે ગોલ્ડ ધારણ કરે છે તો કોઇ ગ્રહોના દોષોને દૂર કરવા તેનો પ્રયોગ કરી રહ્યા છે. સોનાનો આજે માત્ર ઘરેણાં તરીકે જ નહીં અન્ય રીતે પણ ઉપયોગ થઇ રહ્યો છે. આજે પુરૂષ હોય કે સ્ત્રી, યુવાન હોય કે વૃદ્ધ, ગોલ્ડ માટેની દિવાનગી દરેકની અંદર જોઇ શકાય છે. તો ચાલો નજર કરીએ ભારતીયો ગોલ્ડ એટલે કે સોનાનો પ્રયોગ કેવી રીતે અને કયા રૂપમાં કરવાનું પસંદ કરે છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ સોના પ્રત્યેના ભારતીયોના ક્રેઝના 7 ઉદાહરણો...
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 outrageous examples of Indias obsession with gold
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.