• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Commodity »Energy» The Cheapest Petrol In The Country Is Here, Know According To The Cities Price

આ રાજયમાં મળે છે સૌથી સસ્તુ પેટ્રોલ, જાણો ક્યાં છે કેટલી કિંમત

નવી દિલ્હીઃ ઓઇલ કંપનીઓએ 30 એપ્રિલે પેટ્રોલની કિંમતોમાં 1 પૈસા પ્રતિ લીટરનો મામૂલી વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત 68.09 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. પરંતુ શું તમને ખબર છે કે દેશની અંદર અલગ-અલગ શહેરોમાં પેટ્રોલની કિંમતોમાં ઘણું અંતર છે. દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ ભોપાલમાં વેચાય છે. તો સૌથી સસ્તુ પેટ્રોલ પોર્ટ બ્લેરમાં છે. આજે અમે આપને દેશના કેટલાક મોટા શહેરોમાં પેટ્રોલની કિંમતો અંગે બતાવી રહ્યા છીએ.
 
આ 5 શહેરોમાં દરરોજ ફેરફાર
 
જો કે 1 મેથી નવા નિયમ હેઠળ કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ ફેરફાર થઇ રહ્યો છે. આ શહેર છે- પુડ્ડુચેરી, વિજાગ, ઉદેપુર, જમશેદપુર અને ચંદીગઢ. કંપનીઓ આ 5 શહેરોમાં પહેલા આને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરશે અને પછી તેને દેશના અન્ય શહેરોમાં લાગૂ કરવામાં આવશે.
 
આગળની સ્લાઇડમાં જાણો- સૌથી સસ્તું પેટ્રોલ ક્યાં મળે છે. 
 
(Commodity Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The Cheapest Petrol In The Country Is Here, Know According To The Cities Price
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.