• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» If You Have 2 Lakh Rs, Can Start These 2 Business And Earn Upto 40 Lakh Rs Per Month

2 લાખ રૂપિયા છે તો શરૂ કરો આ 2 બિઝનેસ, દર મહિને 40 હજારની આવક શક્ય

નવી દિલ્હી જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો અને રોકાણ માટે વધુ ફન્ડ નથી તો આ રિપોર્ટનો ફાયદો અવશ્ય ઉઠાવી શકો છો. અમે આપને સરકારની યોજનાઓ સાથે જોડાયેલા 3 એવા વિકલ્પ અંગે જણાવી રહ્યા છીએ જેમાં ઓછા રોકાણથી વધુ નફો કમાવાની શકયતા છે. જેની ડિમાંડ માર્કેટમાં હંમેશા રહે છે. ક્વોલિટી કે બ્રાન્ડ નામની પણ જરૂર નથી રહેતી. ખાસ વાત એ છે કે સરકાર આ બિઝનેસમાં લોન પણ આપે છે. આવા બિઝનેસ 2 લાખથી શરૂ કરી શકાય છે. રોકાણ પણ એકથી દોઢ વર્ષમાં નીકળી જશે. જાણીએ આવા પોપ્યુલર બિઝનેસ અંગે.......
 
 
આગળની સ્લાઇડમાં, જાણો આવા પહેલા બિઝનેસ અંગે
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If You Have 2 Lakh Rs, Can Start These 2 Business And Earn Upto 40 Lakh Rs Per Month
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.