• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» Xiaomi Mi Fan Festival: Redmi Note 4 For Re 1, Bundle Offers

આજે 1 રૂપિયામાં મળશે Xiaomiનો આ સ્માર્ટફોન, કરી લો તૈયારી

નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન કંપની Xiaomi ભારતમાં આજે એટલે કે 6 એપ્રિલથી mi fan festivalની શરૂઆત કરી રહી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ Mi.com પર એક્સેસરીઝ વેચવામાં આવશે. જેમાં 1 રૂપિયાવાળુ સેલ પણ હશે તેમાં યૂઝર્સ ડિવાઇસ ખરીદી શકશે. આ ફેસ્ટિવલમાં શ્યાઓમીનો Redmi note 4 સ્માર્ટફોન 1 રૂપિયામાં ખરીદી શકાશે. આ સેલ એપ યૂઝર્સ માટે જ હશે. જે સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી હશે.આ પણ મળશે ફેસ્ટિવલમાં...
 
આ ફેસ્ટિવલમાં Mi Band, 10000mAh નો Mi Power પણ 1 રૂપિયામાં ઉપલબ્ધ હશે. અહીં શ્યાઓમીનો હાલમાં જ લોન્ચ થયેલો સ્માર્ટફોન Redmi 4A પણ મળશે. જો તમે આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માંગો છો તો તમારે શ્યાઓમીની એપ ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
 
આગળની સ્લાઇડમાં જાણો બીજુ શું હશે આ ફિસ્ટિવલમાં...
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Xiaomi Mi Fan Festival: Redmi Note 4 for Re 1, bundle offers
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.