• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» These Are The Most Expensive Furniture In The World

જુઓ આ છે વિશ્વના સૌથી મોંઘા ફર્નીચર, કિંમત છે અધધધ રૂપિયામાં...

બિઝનેસ ડેસ્કઃ ફર્નીશિંગ્સ કોણ પણ મકાનને ઘર બનાવે છે, પછી તેમાં મકાનના કદ કે સ્થળ સાથે કોઇ લેવાદેવા નથી. દરેક વ્યક્તિને બેડ, સોફ અને એવી ચીજોની જરૂર પડે છે જે તેમના પસંદગીના નિવાસસ્થાનમાં જિંદગીને સરળ બનાવે. જે લોકો પોતાના ઘરને અન્યોથી વિશિષ્ટ બનાવવા ઇચ્છે છે તેમના માટે તેમની દ્રષ્ટિમાં વિશિષ્ટ અને આકર્ષક હોય તેવુ ફર્નીચર ખરીદે તે જરૂરી છે.
 
ઇતિહાસના પાનાઓ પર નજર કરતા જણાય છે કે ફર્નીચરની ખરીદી માટે કરોડો રૂપિયા ખર્ચાઇ ગયા છે. રિચ અને ફેમસ દ્વારા શરૂ કરાયેલા ફર્નીચરના સ્ટોરમાં અગાઉની જાણીતી સ્ટોરીને આવરી લઇને ડિઝાઇનર દ્વારા ફર્નીચર બનાવવામાં આવે છે, તેની કિંમત હંમેશને માટે ઊંચી રહી છે. વિશ્વભરમાં આ પ્રકારના ઘણા ફર્નીચર એટલા ખર્ચાળ છે કે જેને ખરીદવાનું સામાન્ય માણસનું ગજુ નથી ફક્ત અબજોપતિઓ જ ખરીદી શકે છે.
 
વિવિડસ મેટ્રેસ -59,750ડોલર(આશરે3995210.64રૂપિયા)
 
આ એક લેટિન નામ છે જેનો અર્થ થાય છે જીવનથી ભરપૂર, વિવિડસ મેટ્રેસિસ વિશ્વમાં સૌથી મોંઘો બેડ છે અને તેનું નામ પણ સાર્થક કરે છે. જે લોકોએ આ બેડ પર રાત વિતાવી છે તેમના અનુસાર તેની પર સૂઇ જવું એટવે વાદળાઓની વચ્ચે નિંદ્રા માણવા જેવું છે. હેસ્ટેન્સ દ્વારા સ્વીડનમાં ડિઝાઇન કરેલ આ બેડ મોટી સંખ્યામાં લક્ઝરી સામગ્રીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે, જેમાં કેશમીર, ફ્લેક્સ, સિલ્ક, ઘેંટાના શણ અને ઘોડાના વાળનો સમાવેશ થાય છે.
 
આગળ વાંચો અન્ય મોંઘા ફર્નીચર વિશે...
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These are the most expensive furniture in the world
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.