• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» These Aircrafts Never Take Off

કયારેય ઉડી શકયા નથી આ 8 મોંઘા એરક્રાફટ, જાણો કેમ

નવી દિલ્હીઃ ઈતિહાસમાં કેટલાક એવા એરક્રાફટ છે, જે કયારેય ઉડી શકયા જ નથી. જોકે તેના નિર્માણમાં પૈસા પાણીની જેમ વહી ગયા છે. એમાંથી કેટલાક એરક્રાફટ એવા છે જે હાલ મ્યુઝિયમમાં છે, જયારે અમુકને એરફોર્સમાં ઈન્સપિરેશન માટે સામેલ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ ઈતિહાસના કેટલાક આવા જ એરક્રાફટ વિશે, જે કોઈને કોઈ કારણસર ઉડી શકયા નથી...
 
નોર્થરોપ એકસ બી-35
 
રોલ- સ્ટ્રેટેજિક બોમ્બર
કયારે બન્યું: વર્ષ 1946
કિંમતઃ 522 કરોડ ડોલર
પહેલું ટેસ્ટિંગ ઉડાણઃ 25 જૂન 1946
મેક્સિમમ સ્પીડઃ 632 કિલોમિટર પ્રતિ કલાક
કયારે થયું કેન્સલઃ 1949માં
કારણઃ ટેસ-લેસ વિંગને કારણે આ વિમાન ઉડાણના માપદંડ પર ખરું ઉતરી શકયું નથી.
ખાસઃ તેને વર્લ્ડ વોર-2 બાદ રિક્વાયરમેન્ટ પ્રમાણે હવાઈ ગતિવિધિઓ પર નજર રાખવા માટે યુએસ એરફોર્સમાં સામેલ કરવાની યોજના હતી.
 
આગળની સ્લાઈડમાં જાણો, એચ-4 હરક્યુલસ વિશે...
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These aircrafts never take off
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.