• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» Around 1.38 Lakh Companies Are Closed Till February 2017

દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં સૌથી વધુ બંધ થઇ રહી છે કંપનીઓ, રિપોર્ટ

નવી દિલ્હીઃદિલ્હી,મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાલ એવા 7 રાજ્યોમાં સામેલ છે, જયાં સૌથી વધુ કંપનીઓ બંધ થઇ રહી છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરી 2017 સુધી દેશમાં 3 લાખથી વધુ કંપનીઓ બંધ થઇ ચુકી છે. ગુજરાત અને યૂપી પણ આ રાજ્યોમાં સામેલ...
 
  • મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સથી મનીભાસ્કરને પ્રાપ્ત જાણકારી અનુસાર સૌથી વધુ દિલ્હી, ત્યાર બાદ મહારાષ્ટ્ર, પછી વેસ્ટ બંગાલ અને તામિલનાડુ જેવા રાજ્યોમાં કંપનીઓ બંધ થઇ છે.
 
રાજય
બંધ કંપનીઓની સંખ્યા
દિલ્હી
52,001
મહારાષ્ટ્ર
49,552
વેસ્ટ બંગાલ
48,080
તામિલનાડુ
30,111
ગુજરાત
16,542
કર્ણાટક
16,526
ઉત્તર પ્રદેશ
13,185
 
મહારાષ્ટ્રમાં છે સૌથી વધુ કંપની
  • રિપોર્ટ અનુસાર દેશમાં હાલ 16,29,867 કંપનીઓ રજિસ્ટર્ડ છે. સૌથી વધુ કંપનીઓ મહારાષ્ટ્રમાં 3,26,129 છે. ત્યાર બાદ દિલ્હીમાં 3 લાખથી વધુ કંપનીઓ છે. આ જ રીતે વેસ્ટ બંગાળમાં 1.92 લાખથી વધુ અને તામિલનાડુમાં 1.26 લાખથી વધુ કંપનીઓ છે.
સૌથી વધુ સર્વિસ સેકટરમાં એક્ટિવ છે કંપની
 
રિપોર્ટ અનુસાર દેશમાં હાલ 11.58 લાખથી વધુ કંપનીઓ એક્ટિવ છે, જેમાં 29 ટકા કંપનીઓ બિઝનેસ સર્વિસિઝ પૂરી પાડે છે. ત્યાર બાદ 20 ટકા કંપનીઓ મેન્યુફેકચરિંગ સેકટર, 14 ટકા ટ્રેડિંગ અને કન્સ્ટ્રક્શન સેકટરની અંદાજે 10 ટકા કંપનીઓ છે. 
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Around 1.38 Lakh Companies Are Closed Till February 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.