• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Manufacturing» Top Products Import From China In India

ભારતના દરેક ઘરમાં ‘ચીન’, સવારથી રાત સુધી લોકો યૂઝ કરે છે આ પ્રોડક્ટ્સ

નવી દિલ્હીઃ આ દિવાળીએ ફેસ્ટિવ સીઝનમાં ભારતના ટ્રેડર્સ અને કસ્ટમર્સ તરફથી ચીનથી આવનારી પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જો કે, ચીન માટે ભારત સૌથી મોટી બજારોમાંનુ એક છે અને તે મોટી સંખ્યામાં ભારતમાં પોતાની પ્રોડકટ્સ વેચી રહ્યું છે. સસ્તી પ્રોડક્ટને કારણે પણ ભારતના લોકો ચીનની વસ્તુઓ દરરોજ ઉપયોગમાં લે છે.
 
ચીન-ભારત ટ્રેડ વોલ્યુમ વર્ષ 2015માં 70, અબજ ડોલરનો રહ્યો અને ભારતમાં ચીનનું રોકાણ 2015માં વધીને 87 કરોડ ડોલર થઇ ગયું છે જે 2014ના મુકાબલે છ ગણું વધુ છે. સપ્ટેમ્બર 2016માં ભારતમાં ચીનની નિકાસ 92.2 કરોડ ડોલર સુધી થઇ ગઇ છે. ત્યારે અમે આપને બતાવીએ છીએ કે ભારતમાં વેચાતી મેડ ઇન ચાઇના પ્રોડક્ટ કઇ છે.
 
આગળની સ્લાઇડમાં- ભારતમાં વેચાતી મેડ ઇન ચાઇના પ્રોડક્ટ...
(Manufacturing Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: top products import from china in India
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.