• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» You May Like Other Similar Better Plans Of Other Companies Other Than Jio Dhana Dhan

પસંદ નથી Jio ધન ધના ધન પ્લાન, તો અન્ય કંપનીઓના આ છે ટનાટન પ્લાન

નવી દિલ્હીઃસમર સરપ્રાઇઝ ઓફર પર મનાઇ આવ્યા પછી રિલાયન્સ જિયોએ `ધન ધના ધન' ઓફર લોન્ચ કરી છે. તેમાં રૂ.309ના રીચાર્જ પર 84 દિવસ સુધી રોજ 1 જીબી 4G ડેટા મળી રહ્યો છે.
 
જોકે, કોઇ કારણસર જો તમને જિયોના નવા કે જૂના પ્લાન પસંદ ન હોય તો અહીં અમે તમને તેને મળતા અન્ય કંપનીઓના બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યા છીએ. આ પ્લાન્સમાં પણ અનલિમિટેડ વોઇસ કોલિંગ અને એસએમએસ સાથે બંપર ડેટા મળી રહ્યા છે. તેમાં એરટેલ, આઇડિયા અને વોડાફોન જેવી કંપનીઓના પ્લાન સામેલ છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે....
 
સૌ પ્રથમ જાણો જિયોની `ધન ધના ધન' ઓફર
 
- રિલાયન્સ જિયો ધન ધના ધન ઓફર હેઠળ પ્રાઇમ મેમ્બર કસ્ટમર્સને 309 રૂપિયાના રીચાર્જ પર રોજ 1 જીબી ડેટા મળશે.
- તે ઉપરાંત અનિલિમિટેડ કોલિંગનો પણ લાભ મળશે.
- આ ઓફર 84 દિવસ માટે વેલિડ હશે.
- આ ઉપરાંત 509 રૂપિયાના રીચાર્જ પર આટલા સમય ગાળા માટે તમને રોજ 2 જીબી ડેટા મળશે.
- એટલું જ નહિ, પ્રાઇમ મેમ્બરશિપ સાથે આ ડેટા લેવા માટે પહેલા વધારાના રૂ.99 જમા કરવાના હતા.
- જોકે, પ્રાઇમ મેમ્બરશિપ 15 એપ્રિલ સુધી જ લેવાની છે. 
 
આગળની સ્લાઇડમાં જાણો, અન્ય કંપનીઓના સારા વિકલ્પો વિશે...
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: you may like other similar better plans of other companies other than Jio Dhana Dhan
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.