• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Vodafone Is Giving 9 GB Data Free To Customers In A Special Scheme

ફ્રીમાં મળશે 9 GB ડેટા, વોડાફોનની નવી ધમાકા ઓફર

નવી દિલ્હીઃ રિલાયન્સ Jioની 'ધન ધના ધન' ઓફર બાદ હવે વોડાફોને તેના કસ્ટમર્સ માટે ખાસ ઓફર લોન્ચ કરી છે. આ અંતર્ગત કંપની ગ્રાહકોને 9 જીબી ડેટા ફ્રીમાં આપી રહી છે. વોડાફોન દ્વારા કહેવામાં આવ્યું છે કે તેના 20 કરોડથી વધુ કસ્ટમર્સ થઈ ગયા છે. કંપનીએ આજ ખુશીમાં તેના કસ્ટમર્સ માટે 'ટોકન ઓફ એપ્રીશીએશન' લોન્ચ કરી છે. આ સિવાય કંપનીએ ઈન્ટરનેશનલ કોલિંગ કરનારા કસ્ટમર્સ માટે ખાસ ગીફટ આપી છે. વોડાફોનથી અગાઉ બીએસએનએલએ પણ ત્રણ નવા પ્લાન લોન્ચ કર્યા છે. આ સિવાય એરટેલે પણ તેના ગ્રાહકોને લલચાવવા માટે ખાસ પ્લાન લોન્ચ કર્યા છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, શું છે ઓફર...
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vodafone Is Giving 9 GB Data Free To Customers In A Special Scheme
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.