• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Earn 30k Rupees Sitting At Home, This Mobile Feature Is Giving Opportunity

મોબાઇલનો આ રીતે કરો યોગ્ય ઉપયોગ, ઘેર બેઠા થશે રૂ.30 હજાર સુધીની આવક

નવી દિલ્હીઃહવે મોબાઇલ ફક્ત લોકો સાથે જોડવાનું કે એન્ટરટેન્મેન્ટનું સાધન નથી રહી ગયું. તેનો ઉપયોગ હવે પોતાની આવક વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. જો તમારો બિઝનેસ સેટ-અપ નથી અને તમે બિઝનેસ શરૂ કરવા માંગો છો તો મોબાઇલ તેના માટે સૌથી મોટું સાધન હોઇ શકે છે. મોબાઇલનો યોગ્ય ઉપયોગથી તમે દર મહિને 30 થી 40 હજારની આવક ઘેર બેઠા કરી શકો છો. અને તે પણ 20 હજાર રૂપિયાના મામૂલી રોકાણથી. તેમાં સૌથી મોટું માધ્યમ બની શકે છે મોબાઇલનું વોટ્સએપ ફિચર...
 
 
આવો જાણીએ – ઘેર બેઠા આ રીતે શરૂ કરી શકો છો પોતાનો બિઝનેસ...
 
 
આગળની સ્લાઇડમાં, જાણો કોણ શરૂ કરી શકે છે બિઝનેસ
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Earn 30k Rupees Sitting At Home, This Mobile Feature Is Giving Opportunity
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.