• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» South India States Has Seen Sharp Rise In E-Transactions

નોટબંધી પછી ઇ-ટ્રાન્ઝેક્શનમાં તેલંગાણા, કેરળ, ગુજરાતે મારી બાજી, આ રાજ્યો પાછળ

નવી દિલ્હીઃનોટબંધી પછી જે રીતે સરકાર ઇ-ટ્રાન્ઝેક્શન પર ફોકસ વધારી રહી છે. તેનો ફાયદો ઉઠાવતા ઘણાં રાજ્યોમાં ઇ-સર્વિસિઝનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. ઘણાં રાજ્યો એવા છે, જે હજુ ઘણાં પાછળ છે. ઇ-ટ્રાન્ઝેક્શનમાં ઝડપથી વધારો કરનારા રાજ્યોમાં દક્ષિણ ભારતના રાજ્યો ઘણાં આગળ છે.
 
આ રાજ્યોએ મારી બાજી
 
મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ઇ-તોલ પ્રોજેક્ટથી મનીભાસ્કર.કોમને પ્રાપ્ત જાણકારી અનુસાર ભારતના તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ રાજયના લોકોએ ઇ-ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપ્યું છે.
 
રાજય
ઇ-ટ્રાન્ઝેક્શન (પ્રતિ 1000 વસતી)
તેલંગાણા
3987.00
કર્ણાટક
3130.60
આંધ્રપ્રદેશ
2505.80
ગુજરાત
2499.70
હિમાચલ પ્રદેશ
1929.70
 
આ રાજયો રહી ગયા પાછળ
રિપોર્ટ અનુસાર ઇ-ટ્રાન્ઝેક્શન કરવામાં ઘણાં રાજ્યોનો દેખાવ ઘણો ખરાબ રહ્યો છે. જેમાં અરૂણાચલ પ્રદેશ સૌથી નીચે છે.
રાજય
ઇ-ટ્રાન્ઝેક્શન (પ્રતિ 1000 વસતી)
અરૂણાચલ પ્રદેશ
50.40
બિહાર
69.70
નાગાલેન્ડ
85.30
મહારાષ્ટ્ર
87.00
જમ્મૂ એન્ડ કાશ્મીર
92.50
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: South India States Has Seen Sharp Rise In E-Transactions
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.